વિધાનસભા ચૂંટણી પહેલા રાજસ્થાનમાંથી ઝડપાયા 500-200ની ચલણી નોટના બંડલો - At This Time

વિધાનસભા ચૂંટણી પહેલા રાજસ્થાનમાંથી ઝડપાયા 500-200ની ચલણી નોટના બંડલો


રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા પોલીસે હાથ ધરેલ તપાસ દરમિયાન મોટી માત્રામાં રોકડ રકમ છે. રાજસ્થાન પોલીસે નાકાબંધી દરમિયાન એક કારમાંથી રૂપિયા 500 અને 200ની ચલણી નોટના બંડલ ઝડપ્યાં છે. કાર ચાલક આ રકમ ક્યાથી લાવ્યો અને રોકડ રકમ કોને આપવાની હતી તેનો જવાબ સંતોષકારક આપી શક્યો નથી. આથી પોલીસે રોકડ રકમ અને કાર જપ્ત કરીને કારચાલકની અટકાયત કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.