માળીયા હાટીના તાલુકા શિક્ષક પરિવાર દ્વારા 89 માંગરોળ માળીયા હાટીના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા ને આપ્યું આવેદન પત્ર - At This Time

માળીયા હાટીના તાલુકા શિક્ષક પરિવાર દ્વારા 89 માંગરોળ માળીયા હાટીના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા ને આપ્યું આવેદન પત્ર


માળિયા હાટીના તાલુકા શિક્ષણ પરિવાર દ્વારા ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા ને જુની પેન્શન યોજના અને પડતર પ્રશ્નો બાબતે આવેદન આપવામાં આવ્યું તેમજ સરકાર સુધી આ બાબતે યોગ્ય રજૂઆત કરાવવા આવે તેવી રજુઆત કરતા તાલુકા શૈક્ષિક મહાસંઘ પ્રમુખ જયદીપસિંહ ડોડીયા માંગરોળ થી વિજયભાઈ જાદવ, રાજુભાઈ મારિયા અજયભાઈ પરમાર યુકેશભાઈ જયેશભાઈ સહિત ના અન્ય શિક્ષકો હાજર રહ્યા હતા.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.