રાષ્ટ્ર સંત આચાર્ય સંજય મુનિજી દ્વારા યુવાનો માટે બે દિવસીય શિબિર નું આયોજન - At This Time

રાષ્ટ્ર સંત આચાર્ય સંજય મુનિજી દ્વારા યુવાનો માટે બે દિવસીય શિબિર નું આયોજન


રાષ્ટ્ર સંત આચાર્ય સંજય મુનિજી દ્વારા યુવાનો માટે બે દિવસીય શિબિર નું આયોજન
રાષ્ટ્રસંત આચાર્ય સંજય મુનિ જી દ્વારા હિંમતનગર સાબરકાંઠા ખાતે બે દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ યુવાનો માટે આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બાળકો માતા પિતા થી કેમ દૂર થઈ રહ્યા છે તે બાબતે પ્રવચન આપશે તેનું મુખ્ય કારણ ગુરુજી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મોબાઈલ મોબાઈલ ના કારણે આજના બાળકો માતા પિતાથી તેમજ સમાજથી દૂર થઈ રહ્યા છે જેથી મોબાઈલ નો ઉપયોગ મર્યાદિત પ્રમાણમાં કરવો હાલ ટેકનોલોજીના જમાનામાં તેમજ ખાસ તો ભણતર માટે મોબાઈલ એ ખૂબ ઉપયોગી સાધન બની ગયું છે ત્યારે મોબાઈલ નો ઉપયોગ તો ટાળી નથી શકતા પરંતુ તેના વપરાશમાં મર્યાદા ચોક્કસપણે લાવી શકીએ છીએ તેમજ દિવસ દરમ્યાન કલાક જેટલો સમય પરિવાર સાથે વિતાવવો જરૂરી છે જેથી સભ્યો વચ્ચે સુમેળતા પણ વધે તે સિવાય તેઓ પરિવાર નું મહત્વ સમાજનું મહત્વ સહિતના વિવિધ પ્રશ્નો બાબતે યુવાનો સાથે ચર્ચા કરશે

વિશાલ બગડીયા
9925839993


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.