બોટાદની કેલોરેક્સ પ્રિ સ્કૂલમાં નવરાત્રી મહોત્સવ યોજાયો - At This Time

બોટાદની કેલોરેક્સ પ્રિ સ્કૂલમાં નવરાત્રી મહોત્સવ યોજાયો


રાજ્યનો નવરાત્રી મહોત્સવ હવે વાઇબ્રન્ટ અને વૈશ્વિક ઓળખ બની ચૂક્યો છે ત્યારે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરંપરાના પ્રતિક સમી નવરાત્રિ અને તેના ગરબાની સાંસ્કૃતિક પરંપરાને વિદ્યાર્થીઓનો ઉલ્લાસપૂર્વક માણી અને ઉજવી શકે છે તે હેતુથી શાળામાં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી ત્યારે બોટાદના પાળીયાદ રોડ જવાહર નગર ખાતે આવેલ કેલોરેક્સ પ્રિ સ્કૂલ ખાતે ધોરણ પ્લે ગ્રુપ અને નર્સરી, KG 1,2 ના વિદ્યાર્થીઓએ એ ભાગ લીધો હતો તેમ જ વાલીઓ પણ સાથે જોડાયા હતા જેમાં ટ્રેડિશનલ યુનિફોર્મ માં રાસ ગરબા ની મોજ માણી ત્યારબાદ વિદ્યાર્થીઓને ટ્રેડિશનલ માં અને રાસ લીધા હતા વિદ્યાર્થીઓએ ખૂબ જ મજા માણી કાર્યક્રમ સફળ બનાવવામાં માટે જોની ભાઈ દરેડવાળા અને નેહલબેન જોની ભાઈ કુવરાણી ભારે જેહમત ઉઠાવી હતી.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.