કાળાસર ગામે ઈ કે વાઇ સી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું - At This Time

કાળાસર ગામે ઈ કે વાઇ સી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું


કાળાસર ગામે ઈ કે વાઇ સી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

ખેતીવાડી શાખા જસદણના સ્ટાફ એમ.સી.વેજીયા કાળાસર (ગ્રામસેવક)તેમજ પોસ્ટ ઓફિસ વિભાગના સ્ટાફ દ્વારા મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં બહોળી સંખ્યામાં ખેડૂતો હાજર રહેલ. આ પ્રકારના આયોજનથી ખેડૂતો સરળતાથી ઘર આંગણે જ E-KYC કરાવી શક્યા.
આ કેમ્પમાં બહોળી સંખ્યામાં. ખેડૂતો હાજર રહેલ. આ પ્રકારના આયોજનથી ખેડૂતો સરળતાથી ઘર આંગણે જ E-KYC કરાવી શક્યા.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતો માટે ઈ-કે.વાય.સી. ફરજીયાત કરાયા...

આ યોજના હેઠળ તમામ ખેડૂતોને વાર્ષિક રૂપિયા ૬ હજાર પુરા ત્રણ સમાન હપ્તાથી ચુકવવાનું નિયત કરાવામાં આવ્યુ છે.

ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ તમામ ખેડૂતોને વાર્ષિક રૂપિયા ૬ હજાર પુરા ત્રણ સમાન હપ્તાથી ચુકવવાનું નિયત કરાયું છે,

હવેથી પી.એમ.કિસાન યોજનાના આગામી હપ્તાની ચૂકવણી માટે કેન્દ્ર સરકાર દ્વારા આ યોજના હેઠળ ઈ-કે.વાય.સી.કરી આપવામાં આ યોજના લાભ લઈ શકશે.

ભરતભાઈ ભડણિયા
9904355753


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.