સાબર ડેરી દ્વારા અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો. - At This Time

સાબર ડેરી દ્વારા અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો.


સાબર ડેરી હિંમતનગર દ્વારા અમૂલ દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો.
આવતીકાલ થી દૂધ ના ભાવ નો અમલ કરવામાં આવશે. અમૂલ દૂધની તમામ પ્રોડક્ટ પર આવતીકાલ થી ભાવ વધારો.
અમૂલ ગોલ્ડ,શક્તિ લિટરે 2 રૂપિયા ,અમૂલ A3( બફેલો) દૂધ લિટરે 4 રૂપિયા નો વધારો કરવામાં આવશે.
ગૃહિણીઓ નું બજેટ ખોરવાશે.
જેની સાબરડેરી દ્વારા દરેક ગ્રાહકો ( અરવલ્લી, સાબરકાંઠા) એ નોંધ લેવા વિનંતી કરી.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.