હિસ્ટ્રીશીટર ઇસમને ચોરીના બે મોટર સાયકલ સાથે રાજુલાથી પકડી પાડી બે અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરતી રાજુલા સર્વેલન્સ સ્કોર્ડ - At This Time

હિસ્ટ્રીશીટર ઇસમને ચોરીના બે મોટર સાયકલ સાથે રાજુલાથી પકડી પાડી બે અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરતી રાજુલા સર્વેલન્સ સ્કોર્ડ


મ્હે. અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ સાહેબ નાઓએ મિલ્કત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવાં

સુચના આપેલ હોય, તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ સાવરકુંડલા વિભાગ નાઓએ માર્ગદર્શન આપેલ હતું. જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ. શ્રી જે.એન.પરમાર સાહેબ નાઓની ચોક્કસ બાબી આધારે રાજુલા સર્વેલન્સ સ્કોર્ડ સાથે રાજુલા ટાઉન માંથી ભાવનગર ઘોઘારોડ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૮૦૦૬૨૩૦૭૭૧/૨૦૨૩ ઇ.પી.કો. કલમ- ૩૭૯ મુજબ તથા પીપાવાવ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૪૫૨૩૦૦૭૪/૨૦૨૩ ઇ.પી.કો. કલમ-૩૭૯ મુજબ ગુન્હાઓના કામે આરોપીને ચોરીના બે મોટર સાયકલ સાથે પકડી પાડી બે અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીની મેહુલ ઉર્ફે દુડી મથુરભાઇ વાધેલા ઉવ.૨૨ ધંધો.મજુરી રહે.લોઠપુર તા.જાફરાબાદ જી.અમરેલીરીકવર કરેલ મુદામાલ-(૧) હીરો કંપનીની કાળા કલરની સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ
(૨) બજાજ કંપનીની કાળા કલરની પલ્સર મોટર સાયકલડીટેન્ડ કરેલ ગુન્હાઓની વિગત(૧) ભાવનગર ધોધારોડ પો.સ્ટે. ગુ.ર.નં૧૧૧૯૮૦૦૬૨૩૦૭૭૧/૨૦૨૩ ઇ.પી.કો. કલમ-૩૭૯ મુજબ
(૨) પીપાવાવ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૪૫૨૩૦૦૭૪૪૨૦૨૩ ઇ.પી.કો. કલમ-૩૭૯ મુજબઆરોપીનો ગુન્હાહીત ઇતીહાસ-
(૧) પીપાવાવ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૦૦૪૮/૨૦૧૫ ઇ.પી.કો. ક-૩૯૪,૫૦૪,૫૦૬
(૨) તથા જી.પી.એક્ટ ક.૧૩૫ મુજબ
(ર) રાજુલા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં,૦૦૮૬/૨૦૧૫ ઇ.પી.કો. ક-૩૯૪ મુજબ (૩) જાફરાબાદ પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૨૯/૨૦૧૫ ઇ.પી.કો. કલમ-૩૯૪ તથા જી.પી.એક્ટ ક.૧૩૫ મુજબ(૪) નાગેશ્રી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૦૦૧૭/૨૦૧૫ ઇ.પી.કો. ક-૩૯૪,૩૫૬,૧૧૪ જી.પી.એક્ટ ક.૧૩૫ મુજબ (૫) રાજુલા પો.સ્ટે. સે. ગુ.ર.નં.૦૧૧૫/૨૦૧૮ ઇ.પી.કો. ક-૩૨૩ મુજબ
(૬) જાફરાબાદ પો.સ્ટે.ફસ્ટ ગુ.ર.નં.૦૦૮/૨૦૧૬ ઇ.પી.કો. કલમ-૩૦૨,૪૪૯,૧૧૪ તથા જી.પી.એક્ટ ક.૧૩૫ મુજબ(૭) રાજુલા પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૦૨૭૯ ૨૦૧૮ પ્રોહી કલમ-૬૫(એફ),૮૧ મુજબ(૮) પીપાવાવ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૦૦૩૦/૨૦૧૮ ઇ.પી.કો. ક-૩૯૪,૩૨૩,૪૨૭,૫૦૬
(૨) તથા જી.પી.એક્ટ ક.૧૩૫ મુજબ(૯) પીપાવાવ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં.૭૧૪૪/૨૦૧૮ પ્રોહી કલમ-૮૫ મુજબ (૧૦) પીપાવાવ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૦૮/૨૦૧૯ ઇ.પી.કો. કલમ-૩૯૨,૫૦૬(૨) તથા જી.પી.એક્ટ ક.૧૩૫ મુજબ (૧૧) પીપાવાવ પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૩૮/૨૦૧૯ ઇ.પી.કો. કલમ-૩૨૪,૩૨૩,૧૧૪ તથા જી.પી.એક્ટ ક.૧૩૫ મુજબ(૧૨) પીપાવાવ પો.સ્ટે. ગુ.ર.નં.૦૫૦૯/૨૦૨૦ પ્રોહી કલમ-૬૫(ઇ) મુજબ(૧૩) પીપાવાવ પો.સ્ટે. ગુ.ર.નં.૦૫૧૦૪૨૦૨૦ પ્રોહી કલમ-૬૬(૧)બી) મુજબ(૧૪) પીપાવાવ પો.સ્ટે. ગુ.ર.નં.૦૯૮૬૪૨૦૨૦ પ્રોહી કલમ-૬૬(૧)બી મુજબ (૧૫) નાગેશ્રી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૦૭૬૪૪૨૦૨૦ ઇ.પી.કો. ૭-૪૦૬,૪૨૦ મુજબ(૧૬) ધારી પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૦૮૦૨/૨૦૨૦ ઇ.પી.કો. ક-૪૦૬,૪૨૦,૪૬૫,૪૬૭,૪૬૮,૪૭૧ મુજબ
(૧૭) રાજુલા પો.સ્ટે. ગુ.ર.નં,૦૩૩૮/૨૦૨૧ પ્રોહી કલમ-૬૬(૧)બી મુજબ
(૧૮) પીપાવાવ પો.સ્ટે. ગુ.ર.નં.૦૩૩૮/૨૦૨૧ પ્રોહી કલમ-૬૫(ઇ) મુજબ

(૧૯) જાફરાબાદ પો.સ્ટે. ગુ.ર.નં.૦૫૦૯/૨૦૨૧ પ્રોહી કલમ-૬૬(૧)બી મુજબ

(૨૦) રાજુલા પો.સ્ટે. ગુ.ર.નં.૦૩૪૧૪૨૦૨૨ એમ.વી.એકટ કલમ-૧૮૫ મુજબ

(૨૧) રાજુલા પો.સ્ટે. ગુ.ર.નં ૦૬૮૯/૨૦૨૨ પ્રોહી કલમ-૬૬(૧)બી મુજબ

પકડાયેલ આરોપી હિસ્ટ્રીશીટર છે તથા આરોપી વિરૂધ્ધ પીપાવાવ પો.સ્ટે. તથા જાફરાબાદ ટાઉન પો.સ્ટે. ખાતે પાસાની કાર્યવાહી થયેલ છે.

આ કામગીરી રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર શ્રી જે.એન.પરમાર સાહેબ તથા સર્વેલન્સ સ્કોડના હેડ.કોન્સ ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા હેડ કોન્સ. હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા હેડ કોન્સ. ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હેડ કોન્સ. સંજયભાઇ કનુભાઇ ધાંઘળ તથા પો.કોન્સ. રોહીતભાઇ કાળુભાઇ પરમાર તથા પો કોન્સ. મીતેષભાઇ કનુભાઇ વાળા તથા પો.કોન્સ. હરેશભાઇ ભાયાભાઇ વાળા તથા પો.કોન્સ. ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા પો.કોન્સ. પરેશભાઇ મનુભાઇ દાફડા નાઓ દ્વારા કરવામાં આવેલ છે.

રીપોર્ટ આસિફ કાદરી રાજુલા
7575861286


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.