લોકસભાની ચૂંટણીને લઇ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા મુખ્ય માર્ગો પર ફ્લેગ માર્ચ યોજાઈ - At This Time

લોકસભાની ચૂંટણીને લઇ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા મુખ્ય માર્ગો પર ફ્લેગ માર્ચ યોજાઈ


લોકસભાની ચૂંટણીને લઇ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા મુખ્ય માર્ગો પર ફ્લેગ માર્ચ યોજાઈ

લોકસભાની ચૂંટણી ગણતરીના દિવસો બાકી છે ત્યારે બોટાદ શહેરમાં જિલ્લા પોલીસ વડા બાળોલીયા સાહેબના માર્ગદર્શન હેઠળ સૂચના અનુસાર ધ્યાને રાખી બોટાદ જિલ્લા ડી,વાય એસ. પી મહર્ષિ રાવલ સાહેબ, બોટાદ ટાઉન પી,એસ,આઈ ખરાડી સાહેબ,બોટાદ શહેરમાં સી,આર,પી જવાન દ્વારા કોઈ અનિશ્ચિત બનાવ ન બને શાંતિ પૂર્વક ચૂંટણીનો માહોલ પૂરો થઈ શકે તે માટે બોટાદ શહેર ના અલગ અલગ વિસ્તારમાં બોટાદ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી.

રિપોર્ટર:-ચેતન ચૌહાણ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.