વિસનગર થી વડનગર હાઈવે પર ગુંજા ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો - At This Time

વિસનગર થી વડનગર હાઈવે પર ગુંજા ગામ નજીક ગંભીર અકસ્માત સર્જાયો


વિસનગર થી અંબાજીહાઈવે પરા આવેલું ગુંજા ગામ નજીક સ્કોર્પિયો ગાડીને નડયો અકસ્માત

વિસનગર થી અંબાજી હાઈવે પર આવેલા ગુંજા ગામના નજીક વળાંક માં સ્કોર્પિયો ગાડી ને નડ્યો અકસ્માત...
વિસનગર તાલુકાના ગુંજા ગામ નજીક થયો અકસ્માત...
પ્રાથમિક માહિતી અનુસાર ગાડી ના ચાલકે પોતાની ગાડી પર નો કાબુ ગુમાવતા ગાડી ઝાડને અથડાઈ હતી.
ઝાડ ના થડ સાથે ધડાકાભેર અથડાવી દેતાં સ્કોર્પિયો ગાડી ને થયો અકસ્માત..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.