આજે માનગઢ ખાતે લોકજાગૃતિ અને વ્યસન મુક્તિનો સુંદર કાર્યક્રમ મોમિન સમાજના - At This Time

આજે માનગઢ ખાતે લોકજાગૃતિ અને વ્યસન મુક્તિનો સુંદર કાર્યક્રમ મોમિન સમાજના


આજે માનગઢ ખાતે લોકજાગૃતિ અને વ્યસન મુક્તિનો સુંદર કાર્યક્રમ મોમિન સમાજના નેજા હેઠળ યોજવામાં આવ્યો,સમાજના સર્વાંગી વિકાસ ઉપર ભાર મુકવામાં આવ્યો, શિક્ષણ નુ મહત્વ, વ્યસન ની ખરાબીઓ, તથા CSC સેન્ટર દ્વારા આધાર કાર્ડ , ચૂંટણી કાર્ડ,અભા કાર્ડ ,જેવા કામો પણ કરવામાં આવીયા આને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું .સમાજનું સંગઠન,દીનનુ મહત્વ, વિગેરે બાબતો ઉપર મહાનુભાવો તરફથી માર્ગદર્શન આપવામાં આવ્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.