અડપોદરા ઝાલા બાવજીના મંદિરે સમૂહ લગ્ન સમારોહ યોજાયો. - At This Time

અડપોદરા ઝાલા બાવજીના મંદિરે સમૂહ લગ્ન સમારોહ યોજાયો.


સાબરકાંઠાના અડપોદરાના ઝાલા બાવજી ના મંદિરે સમૂહ લગ્ન સમારોહ યોજાયો. આજરોજ અડપોદરાના સુપ્રસિદ્ધ ધામ ઝાલા બાવજીના મંદિર ખાતે સમૂહલગ્ન નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આ સમૂહલગ્ન માં 45 જોડાએ પ્રભુતાના પગલાં માંડ્યા હતા. આ પ્રંસગે હિંમતનગર ના સભ્ય વી. ડી. ઝાલા, બાયડ માલપુર ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, સાબરકાંઠા /અરવલ્લી જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સમાજ ના પ્રમુખ આલુસિંહ ઝાલા, અરવલ્લી જિલ્લાના યુવા આગેવાન બાબુસિંહ ચૌહાણ (મોડાસા ) સહીતના આગેવાનોએ નવ દંપતીઓને સુખી લગ્નજીવન નો સંસાર માળવાના આશીર્વાદ આપ્યા હતા. જ્યારે સમૂહલગ્ન સમિતિના કન્વીનર કલ્પેશસિંહ ઝાલા (ડોક્ટર )જીતેન્દ્રસિંહ ઝાલા, શક્તિસિંહ, કલ્યાણસિંહ બાપુએ ભારે જહેમત ઉઠાવી હતી.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.