મંત્રી ભાનુબેન બાબરીયા આજે બોટાદ જિલ્લાના પ્રવાસે - At This Time

મંત્રી ભાનુબેન બાબરીયા આજે બોટાદ જિલ્લાના પ્રવાસે


સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળકલ્યાણ વિભાગના મંત્રી ભાનુબેન બાબરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં તા.૧૩મી ઓક્ટોબર, ૨૦૨૩ને શુક્રવારના રોજ બપોરે ૦૪:૦૦ કલાકે બોટાદના નાનાજી દેશમુખ ઓડોટોરીયમ હોલ ખાતે “વાયબ્રન્ટ ગુજરાત - વાયબ્રન્ટ બોટાદ” કાર્યક્રમ યોજાશે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.