હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે હાલ ચાલતા ગાયો માં લંપી વાયરસને લઈને ઇલોલ ગામની માગણીને ધ્યાનમાં રાખી તાલુકા ટીમ દ્વારા ગામમાં રસીકરણ કરવામાં આવ્યું - At This Time

હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે હાલ ચાલતા ગાયો માં લંપી વાયરસને લઈને ઇલોલ ગામની માગણીને ધ્યાનમાં રાખી તાલુકા ટીમ દ્વારા ગામમાં રસીકરણ કરવામાં આવ્યું


હિંમતનગર તાલુકાના ઇલોલ ગામે હાલ ચાલતા ગાયો માં લંપી વાયરસને લઈને ઇલોલ ગામની માગણીને ધ્યાનમાં રાખી તાલુકા ટીમ દ્વારા ગામમાં રસીકરણ કરવામાં આવ્યું

આ રસીકરણના કાર્યક્રમમાં ઈલોલ દૂધ મંડળીના સભ્યો તેમજ મંત્રી અને ચેરમેન હાજર રહ્યા તેમજ ગામમાં દરેકને જાણ કરવામાં આવી કે આ રોગને પહોંચી વળવા માટે રસીકરણ કરવું જરૂરી છે તો આપના પશુને કોઈ રોગનું ચિન્હ દેખાય તો તાત્કાલિક તેની સારવાર કરે તેવું જણાવ્યું હતું.

રિપોર્ટર જવાહર વણજારા ઇલોલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.