જાયન્ટ્સ હિંમતનગર દ્વારા સેવા કાર્ય કરવામાં આવ્યું - At This Time

જાયન્ટ્સ હિંમતનગર દ્વારા સેવા કાર્ય કરવામાં આવ્યું


જાયન્ટ્સ હિંમતનગર દ્વારા સેવા કાર્ય કરવામાં આવ્યું.....
આજરોજ જાયન્ટ્સ હિંમતનગરના સભ્ય પ્રો. કમલેશભાઈ પંડ્યાના ધર્મપત્ની સ્વર્ગસ્થ પ્રજ્ઞાબેન પંડ્યા ની માસિક પુણ્યતિથિ નિમિત્તે હિંમતનગરમાં આવેલા જય જલારામ સેવા ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ આશ્રમમાં ભોજન આપવામાં આવ્યું. દિવ્યાંગો એ ખૂબ આનંદથી ભોજન કર્યું. આ કાર્યક્રમમાં પ્રો. કમલેશભાઈ પંડ્યા, જાયન્ટ્સ હિંમતનગરના પ્રમુખશ્રી પંકજભાઈ મહેતા, ઉપપ્રમુખ જયદીપસિંહ રહેવર, મંત્રી મહેશભાઈ ભટ્ટ તથા અન્ય સભ્યો અને ટ્રસ્ટીઓ હાજર રહ્યા. આ સંસ્થા ખૂબ જ ઉમદા સેવાનું કાર્ય કરે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.