સાયલા ના ખીટલા ગામનું ગૌરવ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vs0ujqmnj1vd9jg6/" left="-10"]

સાયલા ના ખીટલા ગામનું ગૌરવ


સાયલા તાલુકા ના ખિંટલા ગામનો યુવાન આર્મી નૌકાદળ ની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન પરત ફરતા ગ્રામજનો દ્વારા ઉસ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યુ. આજ રોજ તારીખ 2.4.2024 ના રોજ સાયલા તાલુકા ના ખિંટલા ગામનો યુવાન ડેરવાળીયા અશ્વીન ભાઈ હરજીભાઈ ઇન્ડિયન આર્મી માં નૌકાદળ ની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન ખિંટલા આવતા ગ્રામજનો અને પરિવાર દ્વારા સામૈયા કરી ઉસ્માભાર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.જેમાં ગ્રામ જનો સાથે પરિવાર જનો અને યુવાન મિત્રો પણ જોડાયા હતા.આર્મી ઓફિસર તરીકે અસ્વીનભાઈએ સૌ પ્રથમ ગામની પ્રાથમિક શાળા માં જઈ તેમના ગુરુજનોના આશીર્વાદ લઈ પ્રાથમિક શાળા ના 500 બાળકો ને ચોકલેટ આપી મો મીઠુ કરાવ્યું અને ગામના રામજી મંદિર માં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]