જિલ્લા પ્રમુખના અધ્યક્ષ સ્થાને ગાંવ ચલો અભિયાન અંતર્ગત જિલ્લા કાર્યલઈ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાય - At This Time

જિલ્લા પ્રમુખના અધ્યક્ષ સ્થાને ગાંવ ચલો અભિયાન અંતર્ગત જિલ્લા કાર્યલઈ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાય


જિલ્લા પ્રમુખના અધ્યક્ષ સ્થાને ગાંવ ચલો અભિયાન અંતર્ગત જિલ્લા કાર્યલઈ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાય

બોટાદના ગઢડા રોડ પર આવેલ જિલ્લા ભાજપ કાર્યલઈ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલની અધ્યક્ષ સ્થાને ગાવ ચલો અભિયાન અંતર્ગત એક અગત્યની પ્રેસ કોન્ફરન્સ યોજાય હતી જેમાં પ્રમુખ દ્વારા આગામી તા 10-02-24 ના રોજ જિલ્લા 575 જેટલા બુથ પર જિલ્લા પ્રમુખ,શહેર પ્રમુખ,તાલુકા પ્રમુખ,સરપંચો તેમજ જિલ્લા ભાજપ સંગઠનના કાર્યકરો દ્વારા બુથ પર જઈ છેલ્લા 10 વર્ષ દરમ્યાન ભાજપ ની સરકાર દ્વારા કરવામાં આવેલી કામગીરી વિશે માહિતી આપશે તેવું જિલ્લા પ્રમુખ મયુરભાઈ પટેલ દ્વારા જણાવ્યું હતું.આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ,જિલ્લા ભાજપ મહામંત્રી રસિકભાઈ ભુંગાણી,ભુપતભાઈ મેર,જયરાજભાઈ પટગીર,શહેર ભાજપ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા ઉપસ્થિત રહ્યા હતા.

પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
તસ્વીર હરેશ બાવળીયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.