અંટાળીયા પ્રા .શા ખાતે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ પ્રારંભ - At This Time

અંટાળીયા પ્રા .શા ખાતે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ પ્રારંભ


અંટાળીયા પ્રા .શા ખાતે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ પ્રારંભ

લીલીયા ના અંટાળીયા પ્રાથમિક શાળા માં નિમૅળભાઈ ખૂમાણ સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મંત્રી આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના વરદહસ્તે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં શાળાના આચાર્ય ધીરુભાઈ ઠુંમર શિક્ષક સંજયભાઈ વાળોદરા શિક્ષક દિક્ષિતભાઈ વિગેરે શાળા સંચાલક સ્ટાફ ઉપસ્થિત રહીયા હતા અંટાળીયા પ્રાથમિક શાળા અભ્યાસ કરતા ૧ થી ૮ ધોરણ ના વિદ્યાર્થીઓ માટે ઉત્તમ સુવિધા શરૂ થઈ તેનો સવિશેષ લાભ મેળવવા અનુરોધ કરતા નિમૅળભાઈ ખૂમાણ

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.