કેશોદ તાલુકામાં કમૌસમી વરસાદ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vn4rltija8vdrult/" left="-10"]

કેશોદ તાલુકામાં કમૌસમી વરસાદ


વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલ્ટો 
ગાજ વિજ સાથે કમૌસમી વરસાદ
ધીમીધારે મેઘસવારી યથાવત 
ખેત પેદાશોમાં નુકશાની થવાની ભીતી
અનેક ખેડુતોના ઘાંસચારા પલળયા 
ધીમીધારે મેઘસવારી યથાવત


9723444990
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]