માવસરી પો સ્ટે વિસ્તારમાંથી દુધના કેરેટની આડમાં રૂા 379390 કિ નો ભારતીય બનાવટ વિદેશી દારૂ ઝડપાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vmir5ft9hissdque/" left="-10"]

માવસરી પો સ્ટે વિસ્તારમાંથી દુધના કેરેટની આડમાં રૂા 379390 કિ નો ભારતીય બનાવટ વિદેશી દારૂ ઝડપાયો


બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના વાવ તાલુકાના માવસરી પો સ્ટે વિસ્તારમાંથી દુધના કેરેટની આડમાં રૂા 379390 કિ નો ભારતીય બનાવટ વિદેશી દારૂ ઝડપ્યો
શ્રી જે આર મોથલિયા પોલીસ મહાનિરિક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ તથા શ્રી અક્ષરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા જિલ્લાનાઓએ દારૂ જુગારની પ્રવુતિ નેસ્તનાબૂદ કરવા સુચના કરેલ હોઈ શ્રી એસ એમ વારોતરિયા નાયબ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદ તથા શ્રી એમ આર બારોટ સર્કલ પો ઈન્સ થરાદ ના ઓના માર્ગદર્શન હેઠળ શ્રી વી એસ દેસાઈ નો સબ ઇન્સ્પેક્ટર માવસરી પો સ્ટે નાઓ તથા પો સ્ટાફ નાઈટ પેટ્રોલીંગ દરમિયાન બાતમી હકીકત મળતા રાજસ્થાન રાજ્ય તરફથી એક સફેદ કલરની મહિન્દ્રા કંપનીની ગાડી GJ 03 BV 3213 માંથી દુધના ખાલી કેરેટના આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ બિયર ટીન કુલ બો નં 2076 રૂા 379390 નો મળી આવેલ તથા ગાડી આશરે કી 300000 મળી કુલ કિ 679390 નો મુદ્દામાલ કબજે કરી જેની પ્રોહી એકટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
રીપોર્ટ
એટ ધીસ ટાઈમ ન્યૂઝ વાવ
એટ ધીસ ટાઈમ ન્યૂઝ માં બનાસકાંઠા જિલ્લામાં રિપોર્ટર નિમણૂંક કરવાની છે તો દાંતીવાડા ડીસા દિયોદર ધાનેરા લાખણી પાલનપુર વડગામ આ તાલુકામાંથી રસ ધરાવતા મિત્રો એ સંપર્ક કરવો 9974398583 પર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]