આજે સિહોર શહેર કોંગ્રેસ સમિતિની અગત્યની મીટીંગ યોજાઈ ગઈ - At This Time

આજે સિહોર શહેર કોંગ્રેસ સમિતિની અગત્યની મીટીંગ યોજાઈ ગઈ


આજરોજ સિહોરની હોટેલ ગેલોર્ડ મુકામે સિહોર શહેર કોંગ્રેસ સમિતિની એક અગત્યની મિટિંગ યોજાઈ ગયેલ જેમાં AICC ના ભાવનગર ગ્રામ્ય બેઠકના નિરીક્ષક માનનીય શૈલેષ ખેડેકર ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગમાં જનમિત્ર અને બુથ કમિટી બનાવવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી અને નવ વોર્ડના નવ જનમિત્રોને નિમણુંક આપેલ તથા બુથ દીઠ પચીસ સભ્યો બનાવીને કોંગ્રેસ પક્ષ સંગઠનને મજબૂત કરવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવેલ. આ મીટિંગમાં સિહોર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયદીપસિંહ ગોહિલ, ધીરુભાઈ ચૌહાણ, વિપક્ષ નેતા કિરણભાઈ ઘેલડા,સિહોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સી.કે પટેલ, દિનેશભાઇ પટેલ,નગરપાલિકા સદસ્ય મુકેશભાઈ જાની, કરીમભાઈ સરવૈયા, સુભાષભાઈ રાઠોડ,કેતનભાઈ જાની, ઇકબાલભાઈ સૈયદ,ચંદ્રિકાબેન નમસા,વહીદાબેન પઢીયાર, જિલ્લા કોંગ્રેસ લઘુમતી સેલ પ્રમુખ નૌશાદ કુરેશી,સિહોર કોંગ્રેસ OBC ચેરમેન યુવરાજ રાવ,ચેતન ત્રિવેદી, ડી.પી રાઠોડ, પી.ટી.સોલંકી,રાજુ ગોહિલ, ધવલ પલાણીયા, માનસંગ ડોડીયા, જનાર્દનભાઈ પંડ્યા, રાજેશભાઈ બુદ્ધભટ્ટી,રાજુ કંસારા,વિપુલભાઈ ત્રિવેદી, ઈશ્વરભાઈ નમસા,મુકેશભાઈ નમસા,જગદીશભાઈ નમસા,ભાવિન મહેતા,પાર્થ ત્રિવેદી,અશોકભાઈ બુદ્ધભટ્ટી વગેરે કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon