અમદાવાદ વટવા વિસ્તારમાં ચોરી ના ભેદ ઉકળતી વટવા પોલીસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vjojaweqhwds3pb6/" left="-10"]

અમદાવાદ વટવા વિસ્તારમાં ચોરી ના ભેદ ઉકળતી વટવા પોલીસ


અમદાવાદ શહેર પોલીસ કમીશ્નર શ્રી સંજય શ્રી વાસ્તવ સાહેબ નાઓની સુચનાથી સંયુક્ત પોલીસ કમમશ્નર સેકટર-૨ શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા નાયબ પો.કમી.ઝોન-૬ શ્રી એ.એમ.મુનીયા સાહેબ તથા મ.પો.કમ. “જે” ડીવીઝન શ્રી રાજપાલસિંહ રાણા સાહેબ નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ વટવા પોલીસ સ્ટેશન પોલીસ ઈન્સપેક્ટર કે.એ.ગઢવી નાઓએ પ્રોહી/જુગારના કેસો શોધવા તેમજ પ્રોહી/જુગારની પ્રવ્રુતી નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના આધારે સવેલન્સ સ્કોડના પો.સ.ઇ. પી.એમ.દેસાઇ નાઓ સવેલન્સ સ્કોડગના સ્ટાફ
સાથે પોલીસ સ્ટેશન મવસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના અ.હે.કોન્સ.અનીષખાન ઇશાકખાન તથા અ.પો.કો.અફઝલભાઇ રફીકભાઇ નાઓને મળેલ સંયુક્ત બાતમી આધારે આજરોજ તા.૧૮.૦૭.૨૦૨૨ ના કલાક ૧૯/૪૫ વાગે વટવા માલીવાડા અકબરી રોડ બહાર
ખુલ્લી જગ્યામાં જાહેરમાં ઉપરોક્ત (૧) કાસમખાન કાલેખાન પઠાણ ઉ.વ.૫૪ ધંધો. નોકરી રહે.માલીવાડ ખજુરી મસ્ીદ પાસેવટવા, અમદાવાદ શહેર + ૫ = ૬ નાઓ જાહેરમાં પૈસા
પાનાથી હારીતનો જુગાર રમી રમાડી ગંી પાના નંગ ૫૨ કી.રૂ.૦૦/૦૦ ના તથા રોકડ રકમ રૂ.૧૨૫૯૦/- તથા ૩ મોબાઇલ ફોન મળી કુલ્લે રૂ.૧૦૦૦૦/- મળી કુલ્લે રૂ.૨૨૫૯૦/- નો મુદ્દામાલ કબ્જે લઇ વટવા પોલીસ સ્ટેશન પાટગ બી.ગુ.ર.નં. ૧૧૧૯૧૦૩૮૨૨૦૬૯૨/૨૦૨૨ ધી જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુનો રીસ્ટર કરી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી સારી કામગીરી કરેલ છે

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]