ધંધુકાના ઝાંઝરકા ખાતે પૂ ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત શ્રી શંભૂ પ્રસાદ બાપુ સંતને આપવામાં આવ્યું અયોધ્યા માટે આમંત્રણ - At This Time

ધંધુકાના ઝાંઝરકા ખાતે પૂ ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત શ્રી શંભૂ પ્રસાદ બાપુ સંતને આપવામાં આવ્યું અયોધ્યા માટે આમંત્રણ


ધંધુકા ના ઝાંઝરકા ખાતે પૂ ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત શ્રી શંભૂ પ્રસાદ બાપુ સંતને આપવામાં આવ્યું અયોધ્યા માટે આમંત્રણ

અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે 7,000થી પણ વધુ સંતો મહંતો અને મહાનુભવોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જેમાં ભાલ પંથક માં ધંધુકાના સંત સવૈયા નાથ ની જગ્યા ઝાંઝરકા ખાતે પૂ ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત શ્રી શંભૂ પ્રસાદ બાપુ સંતને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
ભાલ પંથક માં આવ્યુ રામ જન્મ ભૂમિ મહોત્સવનું ગૌરવ ભર્યું નિમંત્રણ પૂ ૧૦૦૮ મહામંડલેશ્વર મહંત શ્રી શંભૂ પ્રસાદ બાપુ સંત સવૈયા નાથ ની જગ્યા ઝાંઝરકા ને આ વિશ્વ વ્યાપી મહા મહોત્સવ માં હાજર રહેવા નું માન ભર્યું આમંત્રણ રામ જન્મ ભૂમિ ટ્રસ્ટ તરફ થી મોટી સંખ્યા માં રામ ભકતો એ ઉપસ્થિતિ થઈ ને બાપુ ને સન્માન સાથે આપ્યું ખુબજ ગૌરવ ની વાત ભાલ પંથક માટે જય સવૈયા નાથ

રીપોર્ટર સી કે બારડ

મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.