વિસાવદર વિધાનસભા 87 કોંગ્રેસ ના ઉમેદવાર કરશનભાઇ વડોદરિયા ને બાહોળો આવકાર

વિસાવદર વિધાનસભા 87 કોંગ્રેસ ના ઉમેદવાર કરશનભાઇ વડોદરિયા ને બાહોળો આવકાર


વિસાવદર વિધાનસભા 87 કોંગ્રેસ ના ઉમેદવાર કરશનભાઇ વડોદરિયા ને બાહોળો આવકાર
વિસાવદર
વિસાવદર વિધાનસભા 87 માં શહેર તેમજ ગ્રામ્ય લેવલે કોંગ્રેસકરશનભાઇ વડોદરિયા ને પૂરો આવકાર મળી રહીયો છે જેને કારણે થૉડાજ દિવસોમાં ભાજપ દ્વારા મુખ્યમંત્રીની જનસભાંનું આયોજન થઇ રહીયુ છે કારણ એ જોવા મળે છે કે ભાજપ ના ઉમેદવાર હર્ષદભાઈ રિબાડીયા એ પક્ષ પલટો કરીને આવેલ હોય માટે ભાજપ પાર્ટી માટે આ વખતની ચૂંટણી જીતવી મુશ્કેલ બની રહે તેમ છે માટે વિસાવદર વિધાનસભા જીતવા માટે અને પ્રચાર કરવા માટે ભાજપના ધુરંધાર નેતાઓને પ્રચાર કરવાની હાલ જરૂરિયાત ઉભી થઇ છે
તો બીજી બાજુ કોંગ્રેસના નેતા કરશનભાઇ વડોદરિયા પણ કમર કસીને પ્રચાર માં લાગી ગયા છે ગામડે ગામડે હાલ તો કોંગ્રેસને સારો એવો પ્રતિસાદ મળી રહીયો છે ભાજપ ના નેતા હર્ષદભાઈ નો પક્ષ પલટો કદાચ કોંગ્રેસને આર્શીવાદ રૂપ નીવડે તેવી ભીતિ સર્જાઈ રહી છે
લોકોના મેળવેલ મંતવ્ય મુજબ પલટુ નેતા ઉપર વિશ્વાસ કેમ રાખવો એ બાબત હાલ દરેક ગામડામાં ચર્ચાઈ રહી છે
હવે જોવાનું રહીયુ કે મુખ્યમંત્રી વિસાવદર ખાતે આવી અને જનસભાં સંબોધે તેનો પ્રતિસાદ લોકોમાં કેવો જોવા મળે એ જોવાનું રહ્યું
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »