નડિયાદ સમસ્ત બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા આયોજિત ભાજપ ખેડા જિલ્લા સન્માન સમારોહ પ્રસંગે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા - At This Time

નડિયાદ સમસ્ત બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા આયોજિત ભાજપ ખેડા જિલ્લા સન્માન સમારોહ પ્રસંગે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા


નડિયાદ સમસ્ત બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા આયોજિત ભાજપ ખેડા જિલ્લા સન્માન સમારોહ પ્રસંગે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા...

નડિયાદ સમસ્ત બ્રહ્મભટ્ટ સમાજ દ્વારા આયોજિત ભાજપ ખેડા જિલ્લા અધ્યક્ષ અજયભાઈ બ્રહ્મભટ્ટના સન્માન સમારોહ પ્રસંગે નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા...

આ પ્રસંગે BAPS સ્વામિનારાયણ મંદિરના મુખ્ય કોઠારી સર્વમંગલ સ્વામી તથા અન્ય સંતશ્રીઓ, સમાજના પ્રમુખ પંકજભાઈ બારોટ, પૂર્વ ધારાસભ્ય રાકેશભાઈ રાવ, નડિયાદ નગરપાલિકાના કારોબારી ચેરમેન મનનભાઈ રાવ, કાઉન્સિલર પરીનભાઇ, જયનિકાબેન, રંજનબેન, જિલ્લા ઉપાધ્યક્ષ સેજલબેન બ્રહ્મભટ્ટ, સમાજના અગ્રણીઓ, વડીલો, યુવાનો, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા...

રિપોર્ટર

અમીત પટેલ
9157370769


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.