મોડાસા કોમર્સે કૉલેજ ખાતે નશા મુકિત અભિયાન કાર્યક્રમ યોજાયો.-જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા પોલીવડા હાજર રહ્યાં - At This Time

મોડાસા કોમર્સે કૉલેજ ખાતે નશા મુકિત અભિયાન કાર્યક્રમ યોજાયો.-જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા પોલીવડા હાજર રહ્યાં


અરવલ્લી જિલ્લા ના મોડાસા કોમર્સે કૉલેજ ખાતે મોડાસા લાયન્સ ક્લબ અને ધી. મલા. ગાંધી કેળવણી મંડળ સંચાલિત નશામુકિત અભિયાન કાર્યક્રમ ના સમારંભ ના અધ્યક્ષ જિલ્લા કલેકટરશ્રી પ્રશસ્તિ પારીક અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં મુખ્ય મહેમાન પદે જિલ્લા પોલીવડા શેફાલી બારવાલ. લાયન્સ ક્લબ ના ડિ. ગવર્નર સુનિલ ગૂગલિયા .અતિથિવિશેષ મંડળ ના પ્રમૂખ નવીનચંદ્ર મોદી. મંડળ ના ઉપપ્રમુખ શુભાસભાઈ શાહ. ડી. સી. પર્યાવરણ પરેશભાઈ શાહ. ડૉ. ટી. બી. પટેલ. લાયન્સ ક્લબ ના પ્રમૂખ પ્રવીણભાઈ ચૌહાણ . ડી. બી. ડ્રગસ ના હેડ નંદનીબેન રાવલ કોમર્સે કૉલેજ કાર્યકારી પ્રિન્સીપાલ મોહનભાઈ પટેલ હાજર રહયા હતાં. કાર્યક્રમ ની શરૂઆત દિપ પ્રાગટય કરી કાર્યક્રમ નો શુભારંભ થયો હતો કોમર્સે કૉલેજ ની બહેનો એ પ્રાથના થી કરી હતી ત્યાર બાદ અવેલ મહેમાનો નું બુકે અને ટ્રોફી થી સન્માનિત કરાયા હતા જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા પોલીવડાએ નશામુક્તી ની માહિતિ આપતા જણાવ્યું હતું કે નશા ની આદત પોતાને અને પરીવાર ને બરબાદ કરી નાખે છે ત્યારે આપણે સૌ નશો કરતા લોકોને સમજાવી તેમને નશા થી મુક્ત કરવા આહવાન કરાયું હતું લાયન્સ ક્લબ ના ડી. ગવર્નરે કૉલેજ ના વિધ્યાર્થીઓ ને નશામુકિત માટે શપદ લેવડાવ્યા હતાં આગામી દિવસમાં દસલાખ લોકો સુધી નશામુક્તિ અભિયાન નો લક્ષ સાથે લાયન્સ કલબે નિર્ધાર કર્યો છે સમગ્ર કાર્યક્રમ નું સંચાલન મુકુંદભાઈ શાહે કર્યુ હતું.9879861009


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.