સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સ્વામી વિવેકાનંદ દિગ્વિજય દિવસની ઉજવણી - At This Time

સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા સ્વામી વિવેકાનંદ દિગ્વિજય દિવસની ઉજવણી


સ્વામી વિવેકાનંદ દિગ્વિજય દિવસ નિમીત્તે આજે મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરમાં આદર્શ વિદ્યાલય ખાતે શિક્ષક મિત્રો ,આચાર્યની હાજરી માં શાળાના બાળકો દ્વારા સ્વામી વિવેકાનંદજી ના જીવન ચરિત્રઉપર વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લુણાવાડા નગર ના સંયોજક સતીશ ભાઈ સોની તેમજ જૈનીશ ભાઈ ઉપસ્થિત રહી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.