*ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન ગુજરાત પ્રદેશ* - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/uxg78jddtp8atioq/" left="-10"]

*ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન ગુજરાત પ્રદેશ*


*ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન ગુજરાત પ્રદેશ*
આજ રોજ તા.02/03/2024 ના રોજ ગુજરાત પ્રદેશ પ્રમુખ AIMIM સાબિર ભાઈ કાબલીવાલા સાહેબ ના આદેશ થી. સાબરકાંઠા જિલ્લા પ્રમુખ તલ્હા કેલાવાલા ની આગેવાની માં હિંમતનગર શહેર પ્રમુખ AIMIM દ્વારા મુફ્તી સલમાન અજહારી સાહેબ ને પાસા હેઠળ માંથી મુક્ત કરવામાં આવે તે અનુસંધાને જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી ને આવેદન આપી મોખિક રજુઆત કરવામાં આવી.જેમાં. તાંબડીયા મો સફી અય્યુબભાઇ (સાબરકાંઠા જિલ્લા ઉપ પ્રમુખ).અકબર ભાઈ ભિખુમિયા શેખ (સાબરકાંઠા જિલ્લા મહામંત્રી).ઉસ્માનખાન મહંમદખાન પઠાણ* (રાજુ ભાઈ) *સવગઢ ચાલુ સભ્ય* (હિંમતનગર શહેર પ્રમુખ).ફરીદ એહમદ પુરાલવાલા (સાબરકાંઠા જિલ્લા પ્રવક્તા). અને AIMIM ના કાર્યકરો હાજર રહીયા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]