રાણપુર શહેરમાં મીલેટ્રી રોડ ઉપર બે ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત સદનસીબે કોઇ જાનહાની નહી - At This Time

રાણપુર શહેરમાં મીલેટ્રી રોડ ઉપર બે ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત સદનસીબે કોઇ જાનહાની નહી


રાણપુર શહેરમાં મીલેટ્રી રોડ ઉપર ચોકડી પાસે અકસ્માત સર્જાયો હતો આજે વહેલી સવારે બે ટ્રક વચ્ચે અથડામણમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો આ ઘટનાની જાણ 108 ને થતા ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી હતી.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.