જસદણમાં આવતીકાલે આટલી જગ્યાએ લાઈટનો કાપ રહેશે - At This Time

જસદણમાં આવતીકાલે આટલી જગ્યાએ લાઈટનો કાપ રહેશે


જસદણમાં આવતીકાલે આટલી જગ્યાએ લાઈટનો કાપ રહેશે

જસદણમાં આવતીકાલે તારીખ 2 10 2022 રવીવાર ના રોજ જસદણ એક અર્બન ફીડરમાં સવારે 8:00 વાગ્યાથી બપોરે 4:00 વાગ્યા સુધી બંધ રહેશે જેમાં જીઆઇડીસી એરિયા આટકોટ રોડ ગંગા ભુવન વડલા વાડી નવું બસ સ્ટેશન જલારામ સોસાયટી મંત્રી સોસાયટી કૈલાશ નગર ડોક્ટર હાઉસ તથા તેની આજુબાજુ વિસ્તારમાં લાઈટ નો કાપ રહેશે.

News By Jasdan PGVCL


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.