ઉનાળાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમી પડતા પશુઓ પણ અકળાઈ ઉઠ્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/unlz3dqdeapviugk/" left="-10"]

ઉનાળાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમી પડતા પશુઓ પણ અકળાઈ ઉઠ્યા


ઉનાળાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમી પડતા પશુઓ પણ અકળાઈ ઉઠ્યા છે. અને હજુ તો આ ઉનાળાની શરૂઆત જ છે ત્યારે માનવી પાસે તો ઠંડકના અનેક રસ્તા છે, પશુઓ માટે તો કુદરતી એસી એટલે પાણી. પશુઓ આટકોટ ભાદર નદીમાં જે થોડું ઘણું પાણી બચ્યું છે તેનો ભરપુર આનંદ માણી રહ્યા છે. જે તસવીરમાં નજરે પડે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]