ઇનોવેટીવ ધ ગ્રુપ ઓફ આર્ટિસ્ટ પોરબંદરના આર્ટિસ્ટ સમીર દેવશીભાઇ ઓડેદરાને ગુજરાતની કલા પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત ૧૬મુ કલા પ્રદર્શન ૨૦૨૨ સ્પર્ધામાં સમગ્ર ગુજરાત માંથી ૬૪ કૃતિઓ પસંદ થયેલ તેમાંથી તેમના લેન્ડસ્કેપને બેસ્ટ લેન્ડસ્કેપ તરીકે એવોર્ડ - At This Time

ઇનોવેટીવ ધ ગ્રુપ ઓફ આર્ટિસ્ટ પોરબંદરના આર્ટિસ્ટ સમીર દેવશીભાઇ ઓડેદરાને ગુજરાતની કલા પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત ૧૬મુ કલા પ્રદર્શન ૨૦૨૨ સ્પર્ધામાં સમગ્ર ગુજરાત માંથી ૬૪ કૃતિઓ પસંદ થયેલ તેમાંથી તેમના લેન્ડસ્કેપને બેસ્ટ લેન્ડસ્કેપ તરીકે એવોર્ડ


ઇનોવેટીવ ધ ગ્રુપ ઓફ આર્ટિસ્ટ પોરબંદરના *આર્ટિસ્ટ સમીર દેવશીભાઇ ઓડેદરાને*
ગુજરાતની કલા પ્રતિષ્ઠાન દ્વારા આયોજિત ૧૬મુ કલા પ્રદર્શન ૨૦૨૨ સ્પર્ધામાં સમગ્ર ગુજરાત માંથી ૬૪ કૃતિઓ પસંદ થયેલ તેમાંથી તેમના લેન્ડસ્કેપને બેસ્ટ લેન્ડસ્કેપ તરીકે એવોર્ડ તથા રોકડ પુરસ્કાર ₹ ૪૦૦૦/- મળેલ છે
સમગ્ર ગુજરાતમાં પોરબંદરનું ગૌરવ વધારતા એમને મળેલ આ એવોર્ડ બદલ ઇનોવેટીવ ગ્રુપ ઓફ આર્ટીસ્ટ ના પ્રેસિડેન્ટ
બલરાજ પાડલીયા તથા શૈલેષ પરમાર, કમલ ગોસ્વામી, દિનેશ પોરીયા અને કરસનભાઈ ઓડેદરાએ અભિનંદન પાઠવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.