પાલનપુર સામખિયાળી રેલ્વે લાઈન માં ડબલિંગ નુ કામ ચાલતું હોવાથી ટ્રેનો ને અસર - At This Time

પાલનપુર સામખિયાળી રેલ્વે લાઈન માં ડબલિંગ નુ કામ ચાલતું હોવાથી ટ્રેનો ને અસર


પાલનપુર સામખિયાળી સેક્સન માં પીપરાલા લખપત અને આડેસર સ્ટેશન વચ્ચે ડબલિગ નું કાર્ય ચાલુ હોય જેને લઈને ૬ જાન્યુઆરી અને 7 જાન્યુઆરી 2023 ટ્રેન ભુજ પાલનપુર ભુજ નંબર 20927/20928 અને 5 જાન્યુઆરી થી 8જાન્યુઆરી ટ્રેન ગાંધીધામ પાલનપુર ગાંધીધામ 19405/19406 તેમજ 7 જાન્યુઆરી જોધપુર ગાંધીધામ 22483 અને 8 જાન્યુઆરી ગાંધીધામ જોધપુર 22484 આટલી ટ્રેન રદ કરવામાં આવેલ છે તેમજ અન્ય ટ્રેન રૂટ ડ્રાઇવટ કરવામાં આવ્યા છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.