જસદણ ના દડવા ગામની આગળ રોડ પર પ્રાઇવેટ લકજરી બસ પલટી મારી ગઈ.. - At This Time

જસદણ ના દડવા ગામની આગળ રોડ પર પ્રાઇવેટ લકજરી બસ પલટી મારી ગઈ..


જસદણ ના દડવા ગામની આગળ રોડ પર પ્રાઇવેટ લકજરી બસ પલટી મારી ગઈ..

ઓવરટેક કરતા સામે વાહન આવતા ફરજીયાત રોડ નીચે બસ ઉતારવી પડી હતી .

આ અવધ નામની પ્રાઇવેટ બસ મા બે મુસાફરો ને નાનીમોટી ઇજા થતા આટકોટ સરકારી હોસ્પિટલ મા સારવાર લેવાઇ ...
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.