પ્રાથમિક શાળા પાછળ દારૂ વેચતા ઇસમને પોલીસે ઝડપ્યો - At This Time

પ્રાથમિક શાળા પાછળ દારૂ વેચતા ઇસમને પોલીસે ઝડપ્યો


પ્રાથમિક શાળા પાછળ દારૂ વેચતા ઇસમને પોલીસે ઝડપ્યો

ભાડલા પોલીસ સ્ટેશન સ્ટાફ ટીમ ફરતા-ફરતા ખડવાવડી ગામ,પ્રાથમીક શાળા પાસે આવતા પોલીસ ને ખાનગી રાહે હકીકત મળેલ કે, ખડવાવડી ગામે પ્રાથમિક શાળા પાછળ રહેતા કાંતીભાઇ વેરશીભાઇ સારોલા તેના કબ્જા ભોગવટા ના રહેણાંક મકાને દેશી દારૂનું વેચાણ કરે છે અને દેશી દારૂનો જથ્થો પોતાના ઘરે સંતાડી રાખેલ છે તેવી હકિકત મળતા પોલીસ હકિકત વાળી જ યાએ કલાક ૧૭/૦૫ વાગ્યે રેઇડ કરતા રહેણાંક મકાને જઇને કાંતીભાઇ નામનો અવાજ કરતા અંદરથી એક માણસે જવાબ આપેલ અને તેની પાસે જઇને રૂબરૂ નામ ઠામ પુછતા પોતે પોતાનું નામ કાંતીભાઇ વેરશીભાઇ સારોલા, દેવીપુજક ઉ.વ.૨૫ ધંધો મજુરી રહે.ખડવાવડી ગામ પ્રાથમિક શાળા પાછળ તા.જસદણ જિ.રાજકોટ જણાવેલ.
આરોપી કાંતીભાઇ વેરશીભાઇ સારોલા, દેવીપુજક ઉ.વ.૨૫ ધંધો મજુરી રહે.ખડવાવડી ગા મેં પ્રાથમિક શાળા પાછળ તા.જસદણ વાળો તેના કબ્જા ભોગવટાના રહેણાંક મકાને ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર કેફી પ્રવાહી દેશી દારૂ જેવુ લીટર આશરે-૦૫ કિ.રૂ.૧૦૦/- નો વેચાણ કરવાના ઇરાદે રાખી મળી આવતા તેને તેને પ્રોહી. એક્ટ કલમ ૬૫(એ)(એ) મુજબનો ગુન્હો કરતા ભાડલા પોલીસે ઝડપ્યો હતો.

Report Harshad Chauhan 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.