ડભોઇ થરવાસા ચોકડી નજીક એક હ્યુન્ડાઈ એસેન્ટ કારમાં લાગી ભીષણ આગ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vuqnjfznwezomzgw/" left="-10"]

ડભોઇ થરવાસા ચોકડી નજીક એક હ્યુન્ડાઈ એસેન્ટ કારમાં લાગી ભીષણ આગ


રીપોર્ટ:- નિમેષ સોની ડભોઈ

ડભોઇ થરવાસા ચોકડી નજીક એક હ્યુન્ડાઈ એસેન્ટ કારમાં લાગી ભીષણ આગ હતી. આ સેન્ટ કારમાં આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. આગની ઘટનામાં ત્રણ લોકોનો થયો આબાદ બચાવ થવા પામ્યો હતો.
આ આગ શોર્ટ સર્કિટથી આગને કારણે લાગી હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને ડભોઈ નગરપાલિકાના ફાયર ફાઈટરો ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવા પ્રયત્નો હાથ ધર્યા હતાં.
આ ઘટનાની જાણ થતાં જ ડભોઈ પોલીસના જવાનો ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]