બોટાદ મીલેટ્રી રોડ પર આગ લાગવાનો બનાવ બન્યો.‌‌.. - At This Time

બોટાદ મીલેટ્રી રોડ પર આગ લાગવાનો બનાવ બન્યો.‌‌..


બોટાદ મીલેટ્રી રોડ પર આગ લાગવાનો બનાવ બન્યો
બોટાદ શહેરના મિલેટ્રી રોડ થી રાણપુર જવાની સાઈડે એક ફેક્ટરીની પાછળ આગ લાગવાનો બનાવ બન્યો છે ફોટોમાં દેખાય તે પ્રમાણે‌ ભીશણ આગ લાગવાનો બનાવ બન્યો છે આગ લાગવાનું કારણ અકબંધ આગની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગ ટીમ ત્યાં પહોંચવા રવાના થઈ...

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.