દામનગર નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ ચાંદનીબેન પ્રીતેશભાઈ નારોલા દંપતી એ સજોડે મતદાન કર્યું - At This Time

દામનગર નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ ચાંદનીબેન પ્રીતેશભાઈ નારોલા દંપતી એ સજોડે મતદાન કર્યું


દામનગર નગરપાલિકા ના પૂર્વ પ્રમુખ ચાંદનીબેન પ્રીતેશભાઈ નારોલા દંપતી એ સજોડે મતદાન કર્યું

દામનગર મગરપાલિકા ના પૂર્વ પ્રમુખ ચાંદનીબેન પ્રીતેશભાઈ નારોલા દંપતી એ દામનગર પ્રાથમિક શાળા ખાતે સજોડે મતદાન કરી ૧૦૦% ટકા મતદાન કરી નાગરિક ધર્મ અદા કરો ની અપીલ સાથે મતદાન કર્યું હતું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.