ધારાસભ્ય જનકભાઈ તળાવીયા સહ પરિવારે કાચરડી ખાતે મતદાન કર્યું - At This Time

ધારાસભ્ય જનકભાઈ તળાવીયા સહ પરિવારે કાચરડી ખાતે મતદાન કર્યું


ધારાસભ્ય જનકભાઈ તળાવીયા સહ પરિવારે કાચરડી ખાતે મતદાન કર્યું

લાઠી તાલુકા ના કાચરડી ખાતે ધારાસભ્ય જનકભાઈ તલાવીયા દંપતી એ માતૃશ્રી સાથે મતદાન કરી લોકશાહી ના મહા પર્વ ની ફરજ અદા કરી અમરેલી જિલ્લા પંચાયત ના સદસ્ય શિલ્પાબેન તળાવીયા અને ધારાસભ્ય જનકભાઈ તળાવીયા એ માતૃશ્રી સાથે કાચરડી પ્રાથમિક શાળા ખાતે મતદાન કરી ૧૦૦% ટકા મતદાન કરી લોકશાહી ને જીવંત રાખવા નાગરિક ધર્મ ની ફરજ બજાવો નો સદેશ આપ્યો હતો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.