સંતરમપુર તાલુકા ના ગોઠીબ ગામે પંચામૃત ડેરીના સહયોગ થી દુધમંડળી પર પશુચિકિત્સક કેમ્પ યોજાયો - At This Time

સંતરમપુર તાલુકા ના ગોઠીબ ગામે પંચામૃત ડેરીના સહયોગ થી દુધમંડળી પર પશુચિકિત્સક કેમ્પ યોજાયો


મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામે પંચામૃત ડેરીના સહયોગ થી ગોઠીબ ગામે દુધમંડળી પર 10 જાન્યુઆરી 2023 ના રોજ પશુચિકિત્સક કેમ્પ યોજાયો હતો.
જેમાં ગોઠિબ ગ્રુપ ગ્રામપંચાયત ના પશુપાલકો એ પશુઓને ચિકિતસા માટે લાવવામાં આવ્યા હતા. જેમાં આ કેમ્પ માં આવેલ ડો. પકાર. આર.ત્રિવેદી . પટેલ ભરતભાઈ.આર. તથા એ.આઈ. કર્મચારી રાવલ ભરતભાઈ દ્રારા પશુઓને તપાસ કરી સારવાર કરવામાં આવી હતી. અને આ યોજાયેલ કેમ્પમાં આ વિસતારના આશરે 70 જેટલા પશુઓની ચિકિત્સા ને જરુરી સારવાર કરવામાં આવેલ હતી. આ યોજાયેલ કેમ્પ ને સફળ બનાવવામાં આ વિસતારના પશુપાલકો એ સુંદર સહકાર આપેલ હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.