ધોરણ 10 અને 12ની બોર્ડની વાર્ષિક પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર - At This Time

ધોરણ 10 અને 12ની બોર્ડની વાર્ષિક પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10, 12 અને ગુજકેટની વાર્ષિક પરીક્ષાનું ટાઈમ ટેબલ સત્તાવાર જાહેર કરી દેવામાં આવ્યુ છે. ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 11મી માર્ચથી 26 માર્ચ દરમિયાન યોજાશે. ધોરણ-12 પછી લેવામાં આવતી ગુજકેટની પરીક્ષા બે એપ્રિલ, 2024ના રોજ લેવાશે. આ ઉપરાંત ધોરણ 10નો પરીક્ષાનો સમય સવારનો રહેશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનો પરીક્ષાનો સમય બપોર બાદનો રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.