શિશુવિહાર માં પેપર ફ્લાવર બનાવવા ની તાલીમ યોજાય

શિશુવિહાર માં પેપર ફ્લાવર બનાવવા ની તાલીમ યોજાય

શિશુવિહાર માં પેપર ફ્લાવર બનાવવા ની તાલીમ યોજાય

ભાવનગર બાળવયથી વિધાર્થીઓમાં કૌશલ્ય અને મૂલ્ય કેળવણી ઉમેરાય તેવા શૈક્ષણિક હેતુથી શિશુવિહાર સંસ્થામાં અવૈધિક તાલીમ કેન્દ્ર ના ઉપક્રમે તા.૧૧/૦૩/૨૦૨૩ ને શનિવારના રોજ સંસ્થા ના કાર્યકર શ્રી પ્રીતિબેન ભટ્ટ દ્વારા પેપર ફ્લાવર બનાવવાની તાલીમ આપવામાં આવી શ્રી મીનાબેન પ્રમોદચંદ્ર હેમાણી ના સૌજન્યથી ચાલતી ૧૬૪ મી જીવન શિક્ષણ તાલીમ કેન્દ્ર થકી ૪૫ વિધાર્થી ઓ તાલીમ બદ્ધ થયા છે, જે નોંધનીય બને છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »