માળીયા હાટીના માં હવે એકાંતરા વિતરણ - At This Time

માળીયા હાટીના માં હવે એકાંતરા વિતરણ


માળીયા હાટીના માં એક તરફ કાળ ઝાળ ગરમી પડે બીજી તરફ કુવા માં પાણી ડૂકી જતા એકાંતરા વિતરણ કરવામાં આવશે તેવી માળીયા હાટીના ગ્રામ પંચાયતની જાહેરાત

માળીયા હાટીના માં પાણી પુરૂ પાડતા કુવાઓમાં પાણી ડુકી જતા દરરોજને બદલે શનિવાર થી એકાંતરા પાણી વિતરણ કરવામાં આવશે તેમજ માળીયા હાટીના ગ્રામજનો એ પાણી જરૂરિયાત મુજબ નો ઉપયોગ કરે તેવી યાદી માળીયા હાટીના ગ્રામ પંચાયત સરપંચ જીતુભાઈ સીસોદીયા ની યાદી જણાવે છે

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.