કેશોદ તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લી.પ્રમુખ તરીકે બિન હરીફ વર્ણી - At This Time

કેશોદ તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લી.પ્રમુખ તરીકે બિન હરીફ વર્ણી


તાજેતરમાં કેશોદ તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લી. માં ચૂંટણી અધિકારી દ્વારા પ્રમુખ ચૂંટણી યોજાતા

માળીયા હાટીના પટેલ સમાજના આગેવાન તેમજ પૂર્વ જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ ઠાકરશી ભાઈ જાવીયા ની કેશોદ તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લી. પ્રમુખ તરીકે બિન હરીફ વર્ણી થતા સંઘના ડાયરેકટર દ્વારા ઠાકરશી ભાઈ જાવીયા હારતોરા કરી હાર્દીક શુભેચ્છાઓ પાઠવી હતી
આ તકે સહકારી સંસ્થાના આગેવાન , રાજકીય આગેવાનો, સગા સંબંધી દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.