લુણાવાડા નગર ખાતે મારો પરિવાર મોદી પરિવાર અભિયાન મા બાઇક,રિક્ષા તેમજ મોટા વાહનો મા સ્ટીકર લગાવી કાર્યક્રમ કરવામાં આવ્યો - At This Time

લુણાવાડા નગર ખાતે મારો પરિવાર મોદી પરિવાર અભિયાન મા બાઇક,રિક્ષા તેમજ મોટા વાહનો મા સ્ટીકર લગાવી કાર્યક્રમ કરવામાં આવ્યો


મહિસગાર જીલ્લા મહામંત્રી શ્રી પ્રદિપસિંહ રાઠોડ, રાવજીભાઈ પટેલ,લોકસભા વિસ્તારક ચંદ્રેશભાઇ,જિલ્લા કાર્યલય મંત્રી જીગરભાઈ પંડયા,નગર પ્રમુખ શ્રી હિમાંશુ ભાઈ શાહ, મહામંત્રી શ્રી મિહિરભાઇ શાહ, યોગેશભાઇ ભોઈ, પૂર્વ જિલ્લા મહામંત્રી મુળજીભાઈ રાણા,યુવા મોરચા ના પ્રમુખ શ્રી વિરેન્દ્રભાઈ પટેલ, મહામંત્રી શ્રી જયદેવસિંહ સોલંકી,ઉપ પ્રમુખ અને જિલ્લા યુવક બોડ ના સયોજક રાજપાલસિંહ સોલંકી,જિલ્લા યુવા મંત્રી ધર્મેન્દ્ર ધોબી,નગર યુવા મોરચા પ્રમુખ પ્રશાંત રાણા,મહામંત્રી ઉમંગ ભોઈ, કોર્પોરેટ દક્ષેશ પટેલીયા, મહેશભાઈ રાણા,મીડિયા વિભાગ ના જીમિતભાઈ મહેતા,નગર તેમજ યુવા મોરચા ના કાર્યકર્તા નીરવભાઈ કાછિયા,માનદીપ ભાઈ,રિતેશભાઈ પગી,અજયભાઈ ભોઈ,નીલ પટેલીયા,મૃણાલભાઈ મકવાણા, જાડુંભાઈ ભોઈ,ઋષિ ડામોર, નિક્સિત ભોઈ, ટારઝન ભોઈ, શિવ પટેલીયા, દશરથભાઈ મકવાણા,ગટુભાઈ મકવાણા,જૈનીશભાઈ મોચી,ગુંજન ભોઈ તેમજ કાર્યકર્તા મિત્રો હાજર રહ્યા.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.