*સાબરકાંઠા જિલ્લાની આંગણવાડીની મહિલા કર્મચારીઓની હડતાલ યથાવત* - At This Time

*સાબરકાંઠા જિલ્લાની આંગણવાડીની મહિલા કર્મચારીઓની હડતાલ યથાવત*


*સાબરકાંઠા જિલ્લાની આંગણવાડીની મહિલા કર્મચારીઓની હડતાલ યથાવત*

હિંમતનગર બાયપાસ સર્કિટ હાઉસ થી જિલ્લા પંચાયત રેલી યોજાઈ

માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી હડતાલ યથાવત

400થી વધુ મહિલાઓ કર્મચારીઓ હડતાળ પર ઉતરી છે
જિલ્લા ના તમામ તાલુકાના આંગણવાડી કાર્યકાર તેમજ તેડાગરો મોટી સંખ્યમાં હાજર રહી રેલિ માં સુત્રોચાર કરી જિલ્લા પંચાયત પોહચી અધિકારી ને આંગણવાડી તેમજ તેડાગરો બહેનો કેટલી માંગણીઓ લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતી

અહેવાલ આબીદઅલી ભુરા
હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.