આજ રોજ હિંમતનગર તાલુકાના રામપુર,નાની ડેમાઇ,તીતપુર,રાજપુર,કેનપુર ગામે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/u7rgytnzizhoc71y/" left="-10"]

આજ રોજ હિંમતનગર તાલુકાના રામપુર,નાની ડેમાઇ,તીતપુર,રાજપુર,કેનપુર ગામે


આજ રોજ હિંમતનગર તાલુકાના રામપુર,નાની ડેમાઇ,તીતપુર,રાજપુર,કેનપુર ગામે કોંગ્રસ પાર્ટી દ્વારા આપેલ ૮ વચન પત્રિકા આપી આપી જનસંપર્ક કર્યો. જેમાં કોંગ્રેસ આગેવાનો ગંભીરસિંહ,કેશરીસિંહ,કે.વી પરમાર સાહેબ તથા રાકેશસિંહ ચૌહાણ -ઉપ-પ્રમુખ સાબરકાંઠા યુથ કોંગ્રસ હાજર રહ્યા..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]