માળીયા હાટીના તાલુકાના હાટી ક્ષત્રિય સમાજ નું ગૌરવ - At This Time

માળીયા હાટીના તાલુકાના હાટી ક્ષત્રિય સમાજ નું ગૌરવ


માળીયા હાટીના તાલુકાના ઈટાળી ગામના રહેવાસી સોંનિગસિંહ રાજસિંહ બાપુ સિસોદિયા હાલ તાલાલા પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા
એ એસ આઈ તરીકે સારી એવી ફરજ બજાવે છે હાલ ગુજરાત સરકાર દ્વારા પી એસ આઈ ની પરીક્ષા પાસ કરી હાટી ક્ષત્રિય સમાજનું ગૌરવ વધારેલ છે

સોંનિગસિંહ રાજસિંહ બાપુ સિસોદિયા પી એસ આઈ ની પરીક્ષા નું પરિણામ આવતા સમગ્ર પોલીસ સ્ટાફ ના અધિકારીઓ તેમજ સ્ટાફ અને સગા સબંધી મિત્ર મંડળ દ્વારા હરખ ની શુભેચ્છાઓ પાઠવવા માં આવી હતી

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292

📷 કેમેરામેન ભાવિન ઠકરાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.