કરચોરીમાં સંડોવાયેલા રાજકોટના બિલ્ડર ખનીજચોર, રૂ.1.19 કરોડનો દંડ થયો’તો - At This Time

કરચોરીમાં સંડોવાયેલા રાજકોટના બિલ્ડર ખનીજચોર, રૂ.1.19 કરોડનો દંડ થયો’તો


મવડી વિસ્તારમાં આવેલું ગેલેક્સી ગાર્ડન કોમ્પ્લેક્સ ખનીજચોરી કરીને ઊભું કરાયું

લાડાણી ગ્રૂપ, વિનેશ પટેલ, ઓરબિટ ગ્રૂપ સહિતનાઓ ખનીજચોરી કરવામાં ચોપડે ચડી ચૂક્યા છે.

રાજકોટ શહેરમાં અલગ અલગ બિલ્ડર ગ્રૂપ, તેના ભાગીદારો અને ફાઇનાન્સરો સહિતની પેઢીઓ અને લોકોના ઘરે અને ઓફિસોમાં ઈન્કમટેક્સના દરોડા પડ્યા છે અને કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો ખુલ્યા છે. તેવામાં આ જ બિલ્ડરો કે જે કરચોરીમાં સંડોવાયેલા છે તેઓ ખનીજચોર તરીકે પ્રસ્થાપિત થઈ ચૂક્યા છે અને ખાણ ખનીજ વિભાગે એક કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.