જમાલપુર ગામે ભારતીય જનતા પાર્ટીની બેઠક યોજાઈ - At This Time

જમાલપુર ગામે ભારતીય જનતા પાર્ટીની બેઠક યોજાઈ


લુણાવાડા તાલુકાના જમાલપુર ગામ ખાતે ભારતીય જનતા પાર્ટીની યુવા મોરચા દ્વારા બેઠક યોજવામાં આવી હતી.જ્યારે વિધાન સભાના ધારાસભ્ય ચુટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા પુરજોષ મા ચુટણીઓનો દોર શરૂ કરવામાં આવ્યો છે ત્યારે લુણાવાડા તાલુકાના જમાલપુર ગામ ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા બેઠક યોજવામાં આવી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.