રોજીદ ગામે જુગાર રમતાં 5 શખસ ઝડપાયા - At This Time

રોજીદ ગામે જુગાર રમતાં 5 શખસ ઝડપાયા


રોજીદ ગામે જુગાર રમતાં 5 શખસ ઝડપાયા

બરવાળા તાલુકાના રોજીદ ગામે મેલડી માતાજીના મઢના આગળના ભાગમાં કેટલાક ઈસમો જુગાર રમે છે.જેથી પોલીસે બાતમી વાળા સ્થળે રેડ પાડતાં જુગાર રમતાં બળદેવ બચુભાઈ પરમાર રહે.રોજીદ,બળદેવ તુલશીભાઈ પરમાર રહે.મકરબા,રમેશ કેશાજીભાઈ પરમાર રહે.શાહવાડી,લક્ષ્મણ લાલજીભાઈ પરમાર રહે.વટવા જીઆઈડીસી,અમદાવાદ અને પંકજ કાનજીભાઈ પરમર રહે.વેજલપુર,અમદાવાદને રૂ.5540 સાથે ઝડપી તમામ વિરૂદ્ધ બરવાળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હે.કો.મહેશ બાવળીયા ચલાવી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.